અવિસ્મરણીય
અવિસ્મરણીય
1 min
313
કણ કણમાં શંકર છે
જે કેટલું અવર્ણનીય છે
રણ રણમાં રમણીયતા છે
જે કેટલી અવિસ્મરણીય છે
મણ મણમાં મણીપુર છે
જે કેટલું મહત્વપુર્ણીય છે
ક્ષણ ક્ષણમાં ક્ષેમકુશળતા છે
જે કેટલી શ્રુંગારકીય છે
અણુ અણુંમાં ઓજસ છે
જે અવર્ણનીય આનંદીય છે
