STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

તું

તું

1 min
310

તું મારી હૈયાની હંસીનું કારણ

તું મારા દુઃખો નું મારણ

હું વરસતી વાદળી

ને તું નૃત્ય કરતો મયુર


હું ઘેઘૂર ઘટાદાર વૃક્ષ

ને તું મારી નમણી વેલડી

તું શીતળ પવન ને

હું લહેરાતું પાન


તારા થકી છે મારી જાન

દુનિયાની બધી વાતોથી હું અંજાન

પણ તારા થકી મારી પહેચાન


તું સૂરીલી સરગમ ,

ને હું ગીત નું મુખડું

તારા થકી સુખ સાવ મારા થી ધુકડું

જીવન ડગર પર હાથ તારો પકડું

પ્રેમ ની જંજીરો માં તને જકડું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance