Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

બેશુમાર છે તું

બેશુમાર છે તું

1 min
256


યાદોની મોસમમાં બેશુમાર છે તું,

ખિલતા ખયાલમાં બેશુમાર છે તું !


કરી લે આ આંખોમાં રાતનું રોકાણ,

ખ્વાબોની દુનિયામાં બેશુમાર છે તું !


મહેકતા મનમાં આ પાંગરતી વસંત,

હૃદયનાં ગુલશનમાં બેશુમાર છે તું !


હૈયે હસ્તાક્ષરને કર્યો પ્રેમનો કરાર,

ઇશ્કનાં અહેસાસમાં બેશુમાર છે તું !


ક્યાં કહું ? હાથમાંહાથ ઝાલીને ચાલ,

બે ઘડીના સંગાથમાં બેશુમાર છે તું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance