STORYMIRROR

Dashrathdan Gadhavi

Romance Inspirational

4  

Dashrathdan Gadhavi

Romance Inspirational

ભાવના પુંજ છું

ભાવના પુંજ છું

1 min
180

હું માણસ, ભાવના-પુંજ છું હું, 

આવો મધુકરો, પુષ્પ-કુંજ છું હું, 


પ્રેમનો દરિયો તો ઈશ્વર છે, દોસ્તો,

પણ સાચુ કહું, સાગર-બુંદ છું હું, 


જ્યાં ત્યાં ન ફાંફા મારો, આવો અહીં, 

મહેંકતા ઉપવનમાં, દ્રાક્ષ-લુમ છું હું, 


દિલદારો, ઉદાત-ઉદારોની મહેફિલમાં છું, 

પેલી તકવાદી નજરોથી, ગુમ છું હું, 


દસુ અભાવ છે, સ્વથી દૂર રહેતા એ જાણ,

બાકી અંતરે તો ખજાનો, ભરપૂર છું હું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance