STORYMIRROR

Dashrathdan Gadhavi

Inspirational

3  

Dashrathdan Gadhavi

Inspirational

વરસાદનું ગીત

વરસાદનું ગીત

1 min
260

હા, મેં અનુભવ્યું.. 

વરસાદનું ગીત અને પ્રકૃતિનુ સંગીત,


હતું બંધારણ સપ્તકમાં જ,

પણ, સાજ હતા નોખા, અનેરા,


એક લય અને એક સંગત,

પવન, જલ ફોરા અને ગગન ગર્જન,


જલવાઘ અતિ મૃદુ કોમલ,

ભાવ જગાવે એ અગોચર મનના,


છાંટ છાંટની એક લય બંધ સોબત, 

ફોરે ફોરે આનંદ અવાજ,


હા, મેં અનુભવ્યું,

વરસાદનું ગીત અને પ્રકૃતિનું સંગીત. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational