પિતા
પિતા
1 min
153
સંતાન કાજે દોડતા જોયા,
એક પિતાને દિવસ-રાત,
એમના પ્રતાપેજ, સંતાનો,
ભોજન જમે, વિધવિધ ભાત,
પિતાની રોજનીશીમાં નહીં,
બાળકો વિનાંનું કોઈ કાજ,
પોતે રખડ્યા ધોમ ધખતાં રણે,
અને સંતાનોને આપ્યા રાજ,
મા ભલે બહુ વ્હાલી 'દસુ'
પિતા પર પણ, બહુ નાજ.
