STORYMIRROR

Niketa Shah

Romance

4  

Niketa Shah

Romance

સંગીત

સંગીત

1 min
188

સ્પશેઁ છે શીતળ ને મંદમંદ પવન

તું આવે તો જાણે જીવન ઉપવન,


રણકી ઊઠે છે દિશાઓમાં સંગીત 

તું આવે તો તારા શ્વાસ મારું ગીત,


ખુશ્બૂ છે મોસમની એવી માદક 

તું આવે તો મન બને આહ્લાદક,


રાતને હવે ચાંદ તારાનો સાથ 

તું આવે તો મને તારો સંગાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance