STORYMIRROR

Niketa Shah

Inspirational Others

4  

Niketa Shah

Inspirational Others

જીવનરૂપી નૌકા

જીવનરૂપી નૌકા

1 min
187

જીવનરૂપી નૌકા

હાલમડોલમ થાય 

સાચવીને મારો હલેસા

સમતુલન સચવાય,


જીવનરૂપી નૌકા 

મોજાં સંગ અથડાય 

સાચવીને મારો હલેસા 

જીવન બચી જાય,


જીવનરૂપી નૌકા 

દરિયાઈ તોફાને ફસાય 

સાચવીને મારો હલેસા 

જીવનું જોખમ ટળી જાય,


જીવનરૂપી નૌકા 

સંબંધોમાં ગૂંચવાય 

સાચવીને મારો હલેસા

ભવોભવના સંબંધ સુધરી જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational