જિંદગી
જિંદગી
તું છે તો છે જિંદગી
તું નથી તો કંઈ નથી જિંદગી,
તારી સંગે છે જિંદગી
તારા સંગ વિના કંઈ નથી જિંદગી,
તારા હાસ્યની લહેર છે જિંદગી
જો તારું હાસ્ય નથી તો કંઈ નથી જિંદગી,
તે મને કરેલો સ્પર્શ છે જિંદગી
તારા સ્પર્શ વિના કંઈ નથી જિંદગી,
મારા શ્વાસમાં ભળતી તારા શ્વાસની સુવાસ છે જિંદગી,
તારા શ્વાસ વિના કંઈ નથી જિંદગી.

