STORYMIRROR

Niketa Shah

Drama Romance Fantasy

3  

Niketa Shah

Drama Romance Fantasy

તું

તું

1 min
332

વષોઁની સંઘરી રાખેલી યાદ છે તું,

તેથી જ મારા માટે ખાસ છે તું,


યાદોમાં વસનારી મીઠી યાદ છે તું,

તેથી જ મારા દિલની પાસ છે તું,


મળી ના શકી મુજને તું

તેથી જ મારામાં હજુ પણ વસે છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama