STORYMIRROR

Niketa Shah

Romance

4  

Niketa Shah

Romance

લાગણીઓની અભિવ્યકતિ

લાગણીઓની અભિવ્યકતિ

1 min
175

એમ જ વાગોળું છું તારી યાદોને 

શું તને એ મહેસૂસ થાય છે ? 


યાદ કરવા મથું છું તારી છબીને 

શું તને એની પ્રતિતિ થાય છે ?  


ગુંચવાઈ જાઉં છું દિલને દિમાગમાં 

શું તને આભાસ એનો થાય છે ?  


રાચતી રહું છું તારા પ્રણયમાં 

શું તને અનુભવ એનો થાય છે ? 


ભળી ગયા આપણા શ્વાસ એકબીજામાં

શું તને અહેસાસ એનો થાય છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance