Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

juli Solanki 'Butki'

Romance

4.5  

juli Solanki 'Butki'

Romance

લાગણી

લાગણી

1 min
234


તારો મારો સાથ જીવનભર રહે તેવી જ આશ,

જીવન જીવવાની પદ્ધતિ આ જ આશથી બદલાઈ,


આપણી નાસ્તાની જુગલબંધી અને વાતોની રમઝટ એક મહેફિલ ઊભી કરે,

આપણે બંને તે મહેફિલમાં મશગુલ થઈ એક નવી યાદ બનાવીએ,


તારી એ મધુર વાણીના શબ્દો સૌમ્ય જેવા સુંદર લાગે,

તારી એ ધારદાર નજર મારા ઊઠતાં સવાલોને સૌમ્ય જેવું શાંત બનાવી દે,


મારી સાથે વિતાવેલા એ અદ્ભૂત મુલાકાતનો સ્પર્શ તારી યાદ અપાવે,

એ યાદ આજે મારા હૃદયને સ્પર્શી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance