સ્વચ્છતા રાખીએ
સ્વચ્છતા રાખીએ
1 min
222
સૌ હળીમળી રાખીએ સ્વચ્છતા,
બાળકોને એ ગમત સાથે શીખવીએ,
ગંદકીને સાફ કરી, કરીએ સ્વચ્છ ભારત,
નાના ભૂલકાઓ હોય કે હોય વૃદ્ધ,
સૌને બીમારીથી રાખીએ પર,
ચાલો સૌ આજે કરીએ સફાઈ,
માત્ર ન કરીએ બહારી વસ્તુ સાફ,
મનમાં રહેલા દુઃખોને કરીએ સાફ,
શાળા, રસ્તા રાખીએ સ્વચ્છ,
ક્યારેય ગંદકી ન ફેલાવીએ,
તેવો દ્રઢ નિશ્ચય આજ કરીએ;
ચાલો, સૌ હળીમળી રાખીએ સ્વચ્છતા.
