STORYMIRROR

Mayur Rathod

Romance Inspirational

4  

Mayur Rathod

Romance Inspirational

કરી દે

કરી દે

1 min
200

ગમે તે કરી રસ્તો મારો કરી દે,

સંબંધ તારો મારા સાથ જોડી દે,


મસ્ત મગન થઈ જીવીશું જિંદગી,

મનમાં રહેલો તારો ભ્રમ છોડી દે,


ભલે આવે તડકા-છાંયા વિપત્તિના,

મુજ અંધકારમાં પ્રકાશ ફેલાવી દે,


માગવું હોય એ તું જરૂર માંગી લે,

આવી મારા બાગના ફૂલ મહેકાવી દે,


જરૂર થશે મિલન આપણું 'દુશ્મન',

હોય જો હૈયે કઈ વાત તો બોલી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance