STORYMIRROR

Narendra K Trivedi

Classics Others

4  

Narendra K Trivedi

Classics Others

રસ્તા એ રસ્તા ને  અલગ કર્યો ભાર

રસ્તા એ રસ્તા ને  અલગ કર્યો ભાર

1 min
266

રસ્તાએ રસ્તાને અલગ કર્યો ભારે કરી

માણસ, માણસ જ રહી ગયો ભારે કરી

  

રવિ  પર  ફરિયાદ  થઈ  પડછાયાની

અંધકારમાં  પડછાયો થયો ભારે કરી


પર્વતોને  કયા વળી ટોચ પર છે રસ્તા

માનવ  ટોચથી ગબડી પડયો ભારે કરી


ચોરે સખાવત કરી ચોરીના પૈસામાંથી

એતો ચોંટા એ ચર્ચા તો રહ્યો ભારે કરી


તૂટેલા સંબંધોને જોડવા નિકળ્યો તો, ને

સમાજ પણ સંબંધોમાં નડ્યો ભારે કરી


Rate this content
Log in

Similar gujarati poem from Classics