STORYMIRROR

Narendra K Trivedi

Abstract Classics Inspirational

3  

Narendra K Trivedi

Abstract Classics Inspirational

હાર જીતનાં, લેખા જોખા”

હાર જીતનાં, લેખા જોખા”

1 min
191

હાર જીતનાં, લેખા જોખા”


હાર જીતનાં, લેખા-જોખા, અહીં રોજ થાય છે,

કોઈની હાર, જીતમાં, જીવન  વિતી જાય છે.

ભુલાય  છે  પૂર્વને, પશ્ચિમનાં સંગાથે  અહીં,

નહીં સમજાય,  પણ, આ જ વાયરો ત્યાય છે.

નહીં થાકું  આપની જ, આવવાની રાહ જોતા,

કુદરત,   ટુકડે    ટુકડે થૈ    વહેંચાય  છે.

આવ--જા તો થાય છે, મુસીબતો બદલાય છે,

અને,  કંઈને કંઇ થાય છે, તે ક્યાં  ભુલાય છે.

સમય  વહી જાય  છે, લોક સંગાથથી, અને,

 પગથાર પરની,  નિશાની  તો  બદલાય  છે.


નરેન્દ્રત્રિવેદી......

@@@@@@@@@@@@@@@@@@ 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract