Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

krupali k

Classics

4  

krupali k

Classics

હાજીર હો કવિની ટોળી!!!

હાજીર હો કવિની ટોળી!!!

1 min
330


સાહિત્ય સરવાણીમાં અનામત રાખી કવિની ખુરશી

સમસ્ત પરિષદમાં શબ્દવાણીની કરમુક્તિ

આવવાના ઝાઝા ઓથાર ન હોય જાદુકેરી ચોટી

ધવલ ખમીઝ, ખાખી જોડાં, ખંભે ઝોળી મોટી

હાજીર હો કવિની ટોળી !


હશે ધનિક મોટા મહેલો નિવાસી વિચારી બેઠી

મળવા ઝંખુ એક ઝલક સાંભળી ગાથા ન્યારી

દોડી ઘેલી આગળ ઊભી નજરે ન જડે જોડી

નાની વયે નીકળી સવારી ધન્ય ! રામ મોરી !

હાજીર હો કવિની ટોળી !


ઘડી બે ઘડી સ્તબ્ધ બની ખોવાય કવિ નગરી

સઘળું છોડી ગોત્યું; હતું મહોતું કે હતું લેરિયું

અંતરના ઉમળકામાં મધ્યાને ભીંજાયા ઉર*

પરોક્ષ નહિ પ્રત્યક્ષ નિહાળી નસીબ આતુર 

હાજીર હો કવિની ટોળી !


આવો-બેસો અદકેરું સ્વાગત શું કરું આપનું

માટીના ખૂંદનાર લાખાવડ ગામ કેમ વિસરું 

જન્મભૂમિ, કર્મભૂમિ બાની સોડમાં લપાયા 

લખું હું  વાર્તાવલી કરજદાર ન ભૂલી 

હાજીર હો કવિની ટોળી !


Rate this content
Log in

Similar gujarati poem from Classics