એક કૂંપળ
એક કૂંપળ
એક કૂંપળ છું ,
વૃક્ષ બની ને છાંયો આપજો ...
એક કિરણ છું ,
સૂર્યની તીક્ષ્ણ ધાર આપજો ...
ઝાકળ છું હસતી સવારનું ,
ફૂલ બની સાંભળજો ...
સાગર સમી આ લહેરને ,
કિનારો બની અટકાવજો ...
યાદ કરે જો કોઈ સ્મિત બનીને આવજો ,
એક હસતી સવાર લાવજો ..
એક કૂંપળ છું ,
વૃક્ષ બની ને છાંયો આપજો ...
એક કિરણ છું ,
સૂર્યની તીક્ષ્ણ ધાર આપજો ...
ઝાકળ છું હસતી સવારનું ,
ફૂલ બની સાંભળજો ...
સાગર સમી આ લહેરને ,
કિનારો બની અટકાવજો ...
યાદ કરે જો કોઈ સ્મિત બનીને આવજો ,
એક હસતી સવાર લાવજો ..