એકાંત
એકાંત
વાદળ વીજળી ના હોય તોય
કોરી કયાં જાઉં છું...
મળવા આવું છું
ત્યારે નખશિખ ભીંજાવું છું...
કરું તો શું કરું ?
હું પણ એકાંત તરસું છું.
હું પણ તને બે હદ તરસું છું.
હુંય સંગાથ ઇચ્છું છું.
હું પણ પ્રેમ ઇચ્છું છું.
વાદળ વીજળી ના હોય તોય
કોરી કયાં જાઉં છું...
મળવા આવું છું
ત્યારે નખશિખ ભીંજાવું છું...
કરું તો શું કરું ?
હું પણ એકાંત તરસું છું.
હું પણ તને બે હદ તરસું છું.
હુંય સંગાથ ઇચ્છું છું.
હું પણ પ્રેમ ઇચ્છું છું.