સંભારણું
સંભારણું
વખતનો વરસાદ વરસી ગયો હતો,
જીંદગીની ઝડપ વધી ગઈ હતી,
સમયે સંયમતા ગુમાવી દીધી હતી,
ત્યારે મુજ નયનમાં હતું
એક સંભારણું.
વખતનો વરસાદ વરસી ગયો હતો,
જીંદગીની ઝડપ વધી ગઈ હતી,
સમયે સંયમતા ગુમાવી દીધી હતી,
ત્યારે મુજ નયનમાં હતું
એક સંભારણું.