ઝઘડો
ઝઘડો
હતો એ મીનીટોનો,
થઇ ગયો એ દિવસોનો,
વધી ગયો એ મહિનાઓમાં,
પરિણમ્યો એ વર્ષોમાં,
શ્વાસોશ્વાસની સાથે વધતો રહ્યો એ,
જયારે જોયું ફરીને પાછું ત્યારે.
નહતું કોઈ કારણ,
હતું માત્ર અહંકારનું ભારણ
હતો એ મીનીટોનો,
થઇ ગયો એ દિવસોનો,
વધી ગયો એ મહિનાઓમાં,
પરિણમ્યો એ વર્ષોમાં,
શ્વાસોશ્વાસની સાથે વધતો રહ્યો એ,
જયારે જોયું ફરીને પાછું ત્યારે.
નહતું કોઈ કારણ,
હતું માત્ર અહંકારનું ભારણ