STORYMIRROR

AHshhsjus Ajajs

Abstract

3  

AHshhsjus Ajajs

Abstract

સૂરજ અને ચિરાગ

સૂરજ અને ચિરાગ

1 min
624




સૂરજ પર તમારીય નજર ક્યાં પડે?

તો સૂરજનેય એનાથી ફરક શું પડે?


કોઈ એમાં શોધતા ભલે વાંધા, પણ

ચિરાગ એ જુએ કે, અસર શું પડે?


અમે ક્યાં કહ્યું કે સૂરજ છીએ અમે?

એ સૂરજ હું ચિરાગ અલગ શું પડે?


એ આપતો રોશની અનેકને મરજીથી,

હું રોશન કરું છું એકને ગરજ શું પડે?


નિહાળું હું નજદીકથી સ્વાર્થી દુનિયા,

એ દૂરથી તેજ પ્રકાશે, વજન શું પડે?


સૂરજ પ્રકાશથી, ચિરાગ ઉજાસથી,

સૌને કામ અજવાશથી ફરક શું પડે?



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from AHshhsjus Ajajs

Similar gujarati poem from Abstract