STORYMIRROR

Neeta Kotecha

Abstract Inspirational

3  

Neeta Kotecha

Abstract Inspirational

પત્થર

પત્થર

1 min
13.9K


કેટલામાં વસેલો છે પત્થર,

આડો આવે છે પણ કામનો છે પત્થર.

દુનિયાને ચલાવનારો છે પત્થર,

પુરુષોના હ્ર્દય છે પત્થર.

અમીરોનાં મકાનમાં છે પત્થર,

ગરીબોની ધરતીમાં છે પત્થર.

વિશાળ ડૂંગરાઓમાં છે પત્થર,

નાના માટીનાં ગોળામાં છે પત્થર.

હવે તો હદ થઇ ગઇ કેમકે,

મારી કવિતામાં પણ ઘુસી ગયો છે પત્થર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract