STORYMIRROR

Neeta Kotecha

Thriller

3  

Neeta Kotecha

Thriller

ધબકારા વધ્યા

ધબકારા વધ્યા

1 min
13K


“હું અને તું સાથે ન રહી શકીએ.એક જ ઘરમાં,એક જ વ્યક્તિ સાથે.“

“ના એને કોઈ પણ એક નું થવું પડશે “

“સંધ્યા, શીતલ. તમે બંને સમજી લ્યો.હું તમારા બંને વગર નહિ જીવી શકું .”

“શીતલ એક વાત સમજ, આજે એ આપણા બે વગર નથી જીવી શકતો.કાલે બીજી કોઈ એની જિંદગીમાં આવશે તો ...? “

આટલું કહી સંધ્યાની આંખોંમાં પ્રશ્નો હતા ..તો સાથે સાથે શીતલના પણ ધબકારા વધ્યા


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Thriller