STORYMIRROR

Arti. U. Joshi (અમુ)

Thriller

4  

Arti. U. Joshi (અમુ)

Thriller

સ્મરણ

સ્મરણ

1 min
173

મેઘધનુષી રંગના કેનવાસની રાહે પ્રતીક્ષા કરતું,

એ તરસ્યું બેરંગ ચાતક ધબકે મારા સ્મરણમાં, 


ખારા જળની ભીતર તરતી, ઉછળતી એની મસ્તી એ, 

યાદોનાં દુષ્કાળે એ માછલી તડપે મારા સ્મરણમાં. 


Rate this content
Log in

Similar gujarati poem from Thriller