STORYMIRROR

NIYATI PATHAK

Drama Thriller

4  

NIYATI PATHAK

Drama Thriller

કોણ જાણે.....?

કોણ જાણે.....?

1 min
509

અહીં કોણ શું ઈચ્છે છે કોણ જાણે !

અહીં કોણ શું પામે છે કોણ જાણે !


તાળા છે દરેક હૃદય પણ કેવા આ,

કઈ ચાવીથી ખુલે છે કોણ જાણે !


શબ્દોમાં કંઇક ને મનમાં બીજું કંઈ,

કોણ કઈ ચાલ રમે છે કોણ જાણે !


દગાઓએ ગલીગલી દુકાન ખોલી,

કોણ ત્યાં શું શું ખરીદે છે કોણ જાણે !


પથ્થરના હૈયા મૃદુ શી રીતે દેખાતા,

મ્હોરા કેવા આ જડે છે કોણ જાણે !



Rate this content
Log in

Similar gujarati poem from Drama