STORYMIRROR

Chaitanya Joshi

Thriller

4  

Chaitanya Joshi

Thriller

મૃત્યુ

મૃત્યુ

1 min
28.4K


જીવનનો અંતિમ મુકામ છે મૃત્યુ,

પ્રવૃત્તિનો રખેને વિરામ છે મૃત્યુ,


ન ટાળી શકાય તેવી ઘટના છે એ,

ને વળી પામતા તમામ છે મૃત્યુ,


ઈતિશ્રી ગણી શકાય જીવનનું,

આખરે એ સૂમસામ છે મૃત્યુ,


નથી ખબર કે ક્યાં જવાનું છે,

કોઈ અન્જાન ગામ છે મૃત્યુ,


ડર, ભય, બીક, શોક, પ્રશ્નાર્થ,

રખે ઠરી બેસવા ઠામ છે મૃત્યુ.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Thriller