Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Drama Thriller Tragedy

4  

Mahebub Sonaliya

Drama Thriller Tragedy

ગઝલ

ગઝલ

1 min
14K


જીંદગી મુજને મળી હદ બા'ર ની,

ને વ્યથાઓનાં ભરેલાં ભારની,


ઘાવ દેનારાં ધરો ધીરજ હવે,

ધાર બુઠ્ઠી થૈ હવે તલવારની,


જ્યારે હું એકાંતની વાતો કરું,

વાત તે ત્યારે કરે અખબારની,


એનાં માટે કામ સૌ છોડયા છે મેં,

જેમને ફુરસદ નથી પળવારની,


ફક્ત ધનથી નામના મળતી નથી,

હસ્તગત પણ રીત હો સત્કારની,


એ રીતે જીવ્યો મહેબૂબ ડર મહીં,

મૌતમાં પણ બીક લાગે મારની.


Rate this content
Log in

Similar gujarati poem from Drama