STORYMIRROR

Shaurya Parmar

Drama Romance Thriller

4  

Shaurya Parmar

Drama Romance Thriller

પજવણી એ પ્રીત !

પજવણી એ પ્રીત !

1 min
11.3K



જે પજવે એની જોડે પ્રેમ થાય,

મને ના પૂછશો, એવું કેમ થાય?


સૌથી વધારે જે સમજે તમને,

એ સૌથી વધારે પજવે તમને,


પજવવું એ પણ પ્રીત છે ને!

પ્રેમની અનોખી રીત છે ને!


ને કોઈ પજવે છતાંય જો ગમે,

પછી તો એ મનમાં સતત રમે,


પજવવું, રીસાવું ને મનાવવું,

ને હસીને પછી ભેગા થવું,


એટલેજ,


જે પજવે એની જોડે પ્રેમ થાય,

મને ના પૂછશો, એવું કેમ થાય?


Rate this content
Log in

Similar gujarati poem from Drama