STORYMIRROR

Arti. U. Joshi (અમુ)

Inspirational Others

4  

Arti. U. Joshi (અમુ)

Inspirational Others

અવસ્થા

અવસ્થા

1 min
266

જીવનકાળની કેવી અવસ્થા આપી એ ખુદા,

ચઢાણ સરળ પણ પગ તળે સાંકળ આપી એ ખુદા.


પગથિયું એક ચઢું અને બીજું રાહ જોઇ બેઠું છેં,

ગતિ વધે જિંદગીમાં ક્ષણો વહેતી જાય જોરમાં ખુદા.


ભરી રાખ્યા કેટલાય શમણાં આંખના ઓરડે,

એક કમાડ ખોલું તો બીજા બાર બંધ થાય છે ખુદા.


વીતાવતા અને નીભાવતા રહીયે જવાબદારી,

સુખઃ દુઃખ મૂંગા મરતા રહે જીવનમાં એ ખુદા.


ખુશ છું હરદમ આપ્યું આ વરદાન જીવન તણું,

અવસ્થાઓ જીવી મે મન ભરીને ઓ ખુદા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational