STORYMIRROR

Arti. U. Joshi (અમુ)

Inspirational

3  

Arti. U. Joshi (અમુ)

Inspirational

કમળ

કમળ

1 min
789

જયારે તમે કીચડમાં

કમળ લેવા માટે જાવ છો

ત્યારે તમારા હાથ કીચડવાળા

થવાનાજ.

પણ સાથો સાથ

કમળ પણ

તમને મળશેજ,

એટલે જયારે

કોઈ સારું કરવામાં

હાથ ગંદા થાય

તો પણ અચકાવું નહિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Arti. U. Joshi (અમુ)

ઘા

ઘા

1 min વાંચો

ડંખ

ડંખ

1 min વાંચો

કમળ

કમળ

1 min વાંચો

સ્મરણ

સ્મરણ

1 min વાંચો

Similar gujarati poem from Inspirational