STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Thriller

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Thriller

ખુશ છું

ખુશ છું

1 min
27.2K


જીવું છું હું ઈચ્છાઓને મારીને,

સીવું છું હું ઝખ્મોને એમ કરીને,


હળાહળ ગટગટાવ્યું છે હસતાં,

મીરાં બની જાળવું છું ખુમારીને,


શું મોત, શું જીવન મહોબ્બતમાં,

બાજી જીત્યો છું ખુદને હારીને,


યુગોથી ધૂંધવાતો રહ્યો છું ભીતર,

બેઠો છું અંદર એક અગ્નિ ભરીને,


"પરમ"સ્મિત ને આ "પાગલ"પન,

ખુશ છું આંસુથી આંખ શણગારીને!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama