Paresh Gondaliya
Classics Thriller
સુખની હશે કે દુઃખની આ ઘડી કન્યાની?
ભરથારથી મિલનની,જન્મદાતાથી વિરહની!
કાફી
ટહૂકો
દિલની વાત
સુગંધ
પ્રભુ
અવસર
સ્પર્શ
પુરાયા પાંજરે
ભોમિયો
પિયર
અજાણ છું સ્વથી ને સર્વથી. અજાણ છું સ્વથી ને સર્વથી.
અરે આમ અચાનક એકમેકનું કેમ કરી થઇ જવાય? અસ્તિત્વ સાથે ખુદના, કોઈને આપણું કહી કેમ જીવાય? અરે આમ અચાનક એકમેકનું કેમ કરી થઇ જવાય? અસ્તિત્વ સાથે ખુદના, કોઈને આપણું કહી કેમ ...
આ કાલ રાત વીતશે, પૂરો થશે વિયોગ, થાશે ફરી પ્રભાત, અહીં પણ અને ત્યાં પણ. આ કાલ રાત વીતશે, પૂરો થશે વિયોગ, થાશે ફરી પ્રભાત, અહીં પણ અને ત્યાં પણ.
સ્વર્ગસમું સુખ માણું છું હું તારી સંગાથે; દુ:ખની કોઈ રેખા પણ દીસે નહીં માથે. સ્વર્ગસમું સુખ માણું છું હું તારી સંગાથે; દુ:ખની કોઈ રેખા પણ દીસે નહીં માથે.
છંદોવિધાન સાચે ભૂલાતું જો થયું; ગુલબંકી છંદ સાથે પંક્તિ ય મોકલું. છંદોવિધાન સાચે ભૂલાતું જો થયું; ગુલબંકી છંદ સાથે પંક્તિ ય મોકલું.
માતા ભગિની દૂર ચાલ્યાં, તે પછી મારા વિષે, અસ્તિત્વની ઓળખ બની છે, તું જ તારિણી સદા. માતા ભગિની દૂર ચાલ્યાં, તે પછી મારા વિષે, અસ્તિત્વની ઓળખ બની છે, તું જ તારિણી સદ...
વિરાટ તું વિકરાળ તું ભરતી ટાણે બેફામ તું, તુને નિરખી ભાન ભૂલું કિનારે બેસી મહાલું. વિરાટ તું વિકરાળ તું ભરતી ટાણે બેફામ તું, તુને નિરખી ભાન ભૂલું કિનારે બેસી મહાલુ...
પગરવની સાથે કેમ આ ધડકી રહ્યું હૃદય, મુજને તો કોઈનોય નથી ઇતેન્ઝાર પણ. પગરવની સાથે કેમ આ ધડકી રહ્યું હૃદય, મુજને તો કોઈનોય નથી ઇતેન્ઝાર પણ.
ગાંધી જયંતિ નિમિત્તે ખાસ ગેય પ્રકારની રચના જેની આજ સુધીમાં ૩૦થી વધુ વખત સંગીતબદ્ધ રજૂઆત થઈ છે... ગાંધી જયંતિ નિમિત્તે ખાસ ગેય પ્રકારની રચના જેની આજ સુધીમાં ૩૦થી વધુ વખત સંગીતબદ...
ઘણીવાર થાય કે ભાગી જાઉં સ્કૂલેથી; શું કરું? બાજુમાં જ મારું ઘર આવે છે. ઘણીવાર થાય કે ભાગી જાઉં સ્કૂલેથી; શું કરું? બાજુમાં જ મારું ઘર આવે છે.
કલ્પી જોયું રૂપ અનોખું કાયમનાં આ રમણ-ભ્રમણમાં; દાહ ન લાગે; વાહ ન માંગે ઝળહળ દીવા એવા છીએ. કલ્પી જોયું રૂપ અનોખું કાયમનાં આ રમણ-ભ્રમણમાં; દાહ ન લાગે; વાહ ન માંગે ઝળહળ દીવા...
સપ્તપદીના સાત વચને જીવનને સહચરયું છે... ઉભયમિલનની પાવન ઘડીએ ઊર્મિ કાવ્ય અવતર્યું છે... સપ્તપદીના સાત વચને જીવનને સહચરયું છે... ઉભયમિલનની પાવન ઘડીએ ઊર્મિ કાવ્ય અવતર્ય...
દિવસ આથમે કાયા ઘડતા, ઊગતા પહોરે શ્વાસ, પળના ધાગે દીધા પરોવી ઝળહળતા અજવાસ, દિવસ આથમે કાયા ઘડતા, ઊગતા પહોરે શ્વાસ, પળના ધાગે દીધા પરોવી ઝળહળતા અજવાસ,
નાદુરસ્ત સ્થિતિમાં કવિને સાંપડેલ સ્થળવિશેષ સંદર્ભ જે એમણે અક્ષરદેહે રજૂ કર્યો. નાદુરસ્ત સ્થિતિમાં કવિને સાંપડેલ સ્થળવિશેષ સંદર્ભ જે એમણે અક્ષરદેહે રજૂ કર્યો.
જીવન એક પ્રસંગ બને... પ્રત્યેક ક્ષણ પ્રેમ સર્જાય... એને જિંદગીની ઉજાણી કહેવાય... જીવન એક પ્રસંગ બને... પ્રત્યેક ક્ષણ પ્રેમ સર્જાય... એને જિંદગીની ઉજાણી કહેવાય...
કરમાયેલા ફૂલ સમી આ બધી વેદના ઝુરે, ક્યારે આવે પવન - લ્હેરખી અને ચેતના પૂરે... કરમાયેલા ફૂલ સમી આ બધી વેદના ઝુરે, ક્યારે આવે પવન - લ્હેરખી અને ચેતના પૂરે...
વચનો આપ્યા ને બન્યા જીવન સંગાથી. છાવરે છે વર્ષા ને વાતા વંટોળથી; પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી. વચનો આપ્યા ને બન્યા જીવન સંગાથી. છાવરે છે વર્ષા ને વાતા વંટોળથી; પાંગરે રે કૂંપળ...
મામેરું પૂર્યું.. મામેરું પૂર્યું..
લે જે મને એવા પ્રગાઢ આશ્લેષમાં, કે શ્વાસની હવા ન દરમિયાન રાખજે. લે જે મને એવા પ્રગાઢ આશ્લેષમાં, કે શ્વાસની હવા ન દરમિયાન રાખજે.