Paresh Gondaliya
Tragedy
પ્રાણ પૂરી છોડી દીધા તે અમારા નસીબે,
ભૂખ ભાંગવા પુરાયા અમે પારકે પાંજરે.
કાફી
ટહૂકો
દિલની વાત
સુગંધ
પ્રભુ
અવસર
સ્પર્શ
પુરાયા પાંજરે
ભોમિયો
પિયર
ભૂલવા ઘણું મથું છું પણ ના ભૂલાયા, ખેતરના શેઢે મઢી યાદોને. ભૂલવા ઘણું મથું છું પણ ના ભૂલાયા, ખેતરના શેઢે મઢી યાદોને.
તમારા વિના આ વસંત મને પાનખર જેવી લાગે છે, આ ઘરની દિવાલો પણ મને હવે સૂમસાન લાગે છે. તમારા વિના આ વસંત મને પાનખર જેવી લાગે છે, આ ઘરની દિવાલો પણ મને હવે સૂમસાન લાગે છ...
પ્રેમના વિમુક્તિમાં જગતી દ્રશ્યો સૂમસામ થઈ જાય છે, ને શ્વાસો પણ બેસૂરાં લાગે છે. પ્રેમના વિમુક્તિમાં જગતી દ્રશ્યો સૂમસામ થઈ જાય છે, ને શ્વાસો પણ બેસૂરાં લાગે છે.
તમારા વિના 'મુરલી' અધૂરું હતો વાલમ, આજે કેમ યાદ આવી ગયા? તમારા વિના 'મુરલી' અધૂરું હતો વાલમ, આજે કેમ યાદ આવી ગયા?
હવે તુ ક્યાંય નજરે આવતી નથી, તારી મુલાકાત કદી પણ થતી નથી, હવે તુ ક્યાંય નજરે આવતી નથી, તારી મુલાકાત કદી પણ થતી નથી,
ધીરજ રાખીને હું ભટકી ગયો છું, માર્ગ મને મનમાં કાંઈ સુઝતો નથી, ધીરજ રાખીને હું ભટકી ગયો છું, માર્ગ મને મનમાં કાંઈ સુઝતો નથી,
લાખો ચહેરાઓ મારી સામે છે, હું તમામ ચહેરા નિરખી રહ્યો છુ, લાખો ચહેરાઓ મારી સામે છે, હું તમામ ચહેરા નિરખી રહ્યો છુ,
હું તને મળવાનો વાયદો કરી બેઠો, હું તારી રાહ જોવા આતુર બની બેઠો, હું તને મળવાનો વાયદો કરી બેઠો, હું તારી રાહ જોવા આતુર બની બેઠો,
તું એક મીઠું ઝેર છે જે રોજ પીવાઈ જાય છે ખબર છે મુજને કે નથી સારી સંગત તારી, તું એક મીઠું ઝેર છે જે રોજ પીવાઈ જાય છે ખબર છે મુજને કે નથી સારી સંગત તારી,
તને મળવા માટે હું ઈચ્છુ છુ, પણ મને તું કેમ મળતી નથી? તારી વાટ જોઈને થાક્યો છું, તુંં વાયદા કેમ નિ... તને મળવા માટે હું ઈચ્છુ છુ, પણ મને તું કેમ મળતી નથી? તારી વાટ જોઈને થાક્યો છું...
'ક્યાં જઉં ને કોને કહું, મારી દુઃખી દિલની દાસ્તાન,જેની પાસે હૈયું ખોલું, એ પોતાની મને સંભળાવે છે. આ ... 'ક્યાં જઉં ને કોને કહું, મારી દુઃખી દિલની દાસ્તાન,જેની પાસે હૈયું ખોલું, એ પોતાન...
'દ્વેષ–ઈર્ષાને મૂકી કોઈ વખત, 'થાજો ભલું' રાગ એવા કો'કના માટેય આલાપો તમે. જિંદગીની માળા પૂરી થઈ જશે ... 'દ્વેષ–ઈર્ષાને મૂકી કોઈ વખત, 'થાજો ભલું' રાગ એવા કો'કના માટેય આલાપો તમે. જિંદગી...
'કેટલાય અજીબ લોકો વસે છે મારી આસપાસ, પરખ કરવામાં લોકોની, ઝમાનાઓ લાગ્યા મને.' જગતની માનસિકતા પર પ્રહા... 'કેટલાય અજીબ લોકો વસે છે મારી આસપાસ, પરખ કરવામાં લોકોની, ઝમાનાઓ લાગ્યા મને.' જગત...
લાંબા વિશાળ એ આખા દરિયામાં નથી હોતું.. લાંબા વિશાળ એ આખા દરિયામાં નથી હોતું..
ઠાલવીએ હૃદય બોલીને આપણે .. ઠાલવીએ હૃદય બોલીને આપણે ..
હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્યુને કોઇ આભારી પણ નથ... હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્...
આમ તો કાયમ સવાયો હું હતો. આમ તો કાયમ સવાયો હું હતો.
રોજ તાજી ગઝલ લખે ને મુકે.. રોજ તાજી ગઝલ લખે ને મુકે..
જે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા, એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે? જે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા, એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે?
જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો.. જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો..