Paresh Gondaliya
Inspirational
બિછાવી દો ફૂલ હૃદયના દરેક ખૂણે,
પ્રસરશે સુગંધ જીવનની દરેક ક્ષણે.
કાફી
ટહૂકો
દિલની વાત
સુગંધ
પ્રભુ
અવસર
સ્પર્શ
પુરાયા પાંજરે
ભોમિયો
પિયર
આંગણમાં આવી પડો અચાનક ઈશ્વરીય તેજ લકીરો... બની જાવ તમે બનીઠનીને આ નવલ વર્ષે તમારો હીરો... આંગણમાં આવી પડો અચાનક ઈશ્વરીય તેજ લકીરો... બની જાવ તમે બનીઠનીને આ નવલ વર્ષે તમાર...
ખાલી નજર જો હોત તો બદલી જતે નજર, આતો પ્રણયના ભાવની ભીની અસર હતી. ખાલી નજર જો હોત તો બદલી જતે નજર, આતો પ્રણયના ભાવની ભીની અસર હતી.
સમયનું પ્રગતિ પત્રક નિયમિત ક્રમમાં, ઈશ્વરના ઠરાવો ચુકાદા નક્કી દિશામાં. સમયનું પ્રગતિ પત્રક નિયમિત ક્રમમાં, ઈશ્વરના ઠરાવો ચુકાદા નક્કી દિશામાં.
અમુક તારી વેદનાનો ઝીણો ભુક્કો,શરીરમાં એવો ખૂંચે કે કાઢવાની કોશિશ કરુંતો પણ નથી જોઈ શક્તી નરી આંખેથી.... અમુક તારી વેદનાનો ઝીણો ભુક્કો,શરીરમાં એવો ખૂંચે કે કાઢવાની કોશિશ કરુંતો પણ નથી જ...
આતો ગમી ગયા તમે આ દિલને, બાકી તમે શું જાણો?હું જીવન જીવવાની પદ્ધતિ કેવી ધરાર રાખું છું... જીવવામાં સ... આતો ગમી ગયા તમે આ દિલને, બાકી તમે શું જાણો?હું જીવન જીવવાની પદ્ધતિ કેવી ધરાર રાખ...
ખબર છે તને, મને આ જિંદગી કસોટી છે; ચાલ હૈયામાં ખુશી જગાવી જીવી લઈએ: ખબર છે તને, મને આ જિંદગી કસોટી છે; ચાલ હૈયામાં ખુશી જગાવી જીવી લઈએ:
લાગણીભીનો મળ્યો સંસાર છે. લાગણીભીનો મળ્યો સંસાર છે.
ખીલ્યા ચાંદ ચાંદની લઈ આશ અવસરની, અધરો પ્રફૂલ્લપુષ્પ કલિકાથી આેળખાય છે. ખીલ્યા ચાંદ ચાંદની લઈ આશ અવસરની, અધરો પ્રફૂલ્લપુષ્પ કલિકાથી આેળખાય છે.
પ્રભુભક્તિ કરવા ચાલી રેલગાડી... પ્રભુભક્તિ કરવા ચાલી રેલગાડી...
મૂલ્ય એનું ઘરડાંઓને છે ખબર-બાંકડા પર બેસવાથી શું મળે? મૂલ્ય એનું ઘરડાંઓને છે ખબર-બાંકડા પર બેસવાથી શું મળે?
રોજ બરોજ થતી વસ્તુઓ પાછળની વાર્તા રસપ્રદ હોય છે. તેને રજુ કરતી ગઝલ.. રોજ બરોજ થતી વસ્તુઓ પાછળની વાર્તા રસપ્રદ હોય છે. તેને રજુ કરતી ગઝલ..
ધરી જાણી સમય સાથે હ્રદયની લાગણી કિંતૂ, પ્રણય ભાવો ધરાવે છે પરંતુ ભાવ ઓછા છે. ધરી જાણી સમય સાથે હ્રદયની લાગણી કિંતૂ, પ્રણય ભાવો ધરાવે છે પરંતુ ભાવ ઓછા છે.
એક મધમધતું પરબીડીયું, ને પાછું અત્તર વિનાનું; બંધ આંખોએ આવેલી એ, જાણે મારી ટપાલ હતી!! એક મધમધતું પરબીડીયું, ને પાછું અત્તર વિનાનું; બંધ આંખોએ આવેલી એ, જાણે મારી ટપાલ ...
કોરા રહી ગયેલા કેટલાક સપના જે ભીંજાવા સદાય આતુર છે. કોરા રહી ગયેલા કેટલાક સપના જે ભીંજાવા સદાય આતુર છે.
પાપ કરતા પુણ્યને કરી સવાયુંબસ હવે તું નાહી નાખ પાપ કરતા પુણ્યને કરી સવાયુંબસ હવે તું નાહી નાખ
સફરમાં સૌને દસકો એક્વાર આપે કહેવાય છે કર્ણ કરતાંયે સમય આટલો ઉમદા દાનવીર છે ? સફરમાં સૌને દસકો એક્વાર આપે કહેવાય છે કર્ણ કરતાંયે સમય આટલો ઉમદા દાનવીર છે ?
અંતરિયાળ એટ્લે,અંતરમનમાં ચાલતી લાગણીઓની કશ્મકશ . . અંતરિયાળ એટ્લે,અંતરમનમાં ચાલતી લાગણીઓની કશ્મકશ . .
સમયના પ્રભાવે ચલે જિંદગી, નવાં પાંગરે સૌ વબાલો ઘણાં. સમયના પ્રભાવે ચલે જિંદગી, નવાં પાંગરે સૌ વબાલો ઘણાં.
બંને બાજુ ઠોકી ચુક્યા છો લાફાઓ, હવે ત્રીજો ગાલ પણ નથી! બંને બાજુ ઠોકી ચુક્યા છો લાફાઓ, હવે ત્રીજો ગાલ પણ નથી!
વરસાદને મિત્ર સમો વરસવાની હાકલ... વરસાદને મિત્ર સમો વરસવાની હાકલ...