Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Drama Thriller Tragedy

4  

BINAL PATEL

Drama Thriller Tragedy

"શોધી આપીશ?"

"શોધી આપીશ?"

1 min
5.6K


બંધ તાળાની એ ખોવાયેલી ચાવી,

શોધી આપીશ મને?

વાતોમાં એ સ્મિત કયાંક ગાયબ છે,

શોધી આપીશ મને?


વર્તનમાં એ પોતાપણું કયાંક ખોવાયું છે,

શોધી આપીશ મને?

જીવનમાંનો એ રસપ્રદ સાર કયાંક સુકાઈ ગયો છે,

શોધી આપીશ મને?


જિંદગીના આ ભુલભુલૈયામાં ક્યાં ભટકું છું હું!

શોધી આપીશ મને?

માણસ જ ખોવાયો છે કયાંક પોતાનામાં જ,

શોધી આપીશ, શોધી આપીશ તું...... બોલ ને..!


Rate this content
Log in

Similar gujarati poem from Drama