Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrish Shukla

Thriller

4  

Amrish Shukla

Thriller

બધી નારાજગી ન હોય

બધી નારાજગી ન હોય

1 min
13.7K




ખખડે વાસણ તો એ બધી નારાજગી ન હોય..

બને એવુકે વરતારો લાગણી નો એમાય હોય..


અનુભવે ઘણા શીખી ગયા સમારતા જીન્દગી..

આથમતી વખતે જ પડછાયા લાંબા થતા હોય..


બધા માની લે નીકળે એજ અણમાનીતી બને..

વાત જ્યારે એ ખુદના જ ઘરની નીકળી હોય..


કેવી રીતે રાખો છો યાદ એના પર નિર્ભર હોય..

કિસ્સા જુના પણ મમળાવવા જેવા જ હોય..


ધારણા કરતા ભણાય હોકારો ઉંચો જ્યારે..

નક્કિ વાત ત્યારે એ બીજાની જ નીકળી હોય..


હોય નહી મતલબ છતા પણ નીકળી પડતા હોય..

ભીડ બજાર માં રોજ આમજ ભેગી થતી હોય..


Rate this content
Log in

Similar gujarati poem from Thriller