Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrish Shukla

Drama Thriller Tragedy

3  

Amrish Shukla

Drama Thriller Tragedy

હોય મતલબ તો હસીને મળે

હોય મતલબ તો હસીને મળે

1 min
7.2K


હોય મતલબ તો હસીને મળે..

નહી તો ક્યાં કોઈ જણતલ મળે..


પુછો એને જ ખબર છે બધી જ..

ગોત્યા ક્યાં એવા બહાના મળે..


ધારીલો તમે જેને પોતાના પછી..

એજ થય સાવ અજાણ્યા મળે..


હોય ફરતા બધા મણકા ન હોય..

કોઈ મેર જેવા અડગ પણ મળે..


નકામાં જ લાગે જલતા દિવસે..

દીવા એજ રાતે જળહળતા મળે..


જે ઠાલા દીધેલા દરવાજા અહીં..

જોતી રાહ એ આંખો ક્યાં મળે..


Rate this content
Log in

Similar gujarati poem from Drama