Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Drama

4  

Mrudul Shukla

Drama

શું કરશો

શું કરશો

1 min
273


ખર્ચી નાખો હવે રૂપિયા, બચાવીને શું કરશો ? 

તિજોરીને ભરી રૂપિયા, સજાવીને શું કરશો ? 


તમે રૂપિયા ખર્ચશો, તો મજા એની જ મળશે      

ખર્ચાશે ના તો, કાગળિયા બનાવીને શું કરશો ? 


હવે માને છે, જગ પ્રતિષ્ઠા રૂપિયાથી તમારી   

તમે જાશો પછી, એને વહેચીને શું કરશો ?  


વગર રૂપિયે નહીં કોઈ પૂછે તમને, શું કરશો ?        

સંબંધો છે બધા સ્વાર્થી, નિભાવીને શું કરશો ? 


પ્રભુ પણ છે હવે નારાજ, મૃદુલ મન થકી તો,       

પ્રભુ તમને મળી, પૂછશે ઉપર તો, શું કરશો ? 


Rate this content
Log in

Similar gujarati poem from Drama