STORYMIRROR

Sanjay Prajapati

Drama

4  

Sanjay Prajapati

Drama

ફિલ્મનું નિરૂપણ

ફિલ્મનું નિરૂપણ

1 min
405

અભિનયનું જીવંત પ્રસારણ છે ફિલ્મ,  

નાયક નાયિકાની આેળખાણ છે ફિલ્મ,


વિવિધ વિષયોને આવરી લેતી ફિલ્મ, 

નવો ઉપદેશ કે સંદેશ આપતી ફિલ્મ,


સંવાદો, ગીતો, કથાનો સમન્વય ફિલ્મ, 

દર્શકો પર પ્રભાવિત છાપ છોડે ફિલ્મ,


કથામાં પટકથા ગૂંથી આકર્ષે ફિલ્મ, 

સૌના ચહેરા પર ખુશી લાવે ફિલ્મ, 


મનોરંજનનું અનેરું માધ્યમ છે ફિલ્મ,  

પ્રેમીયુગલોનાં પ્રેમનો પૈગામ છે ફિલ્મ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama