તુ આપ !
તુ આપ !
1 min
14K
કાઈક ટકી શકે એવુ બાહનુ આપ,
છે ચાંદ તો બસ હાજરી તુ આપ !
નથી જોઈતા નક્કર પૂરાવા કોઈ બીજા,
ઉજાગરા કરવાનુ સધ્ધર કારણ તુ આપ !
કેવી રીતે માનુ નથી દખલ અંદાજી કોઈ તારી,
ભરતી અને ઓટનુ તુ કારણ મને આ !
ભોગવી રહ્યો છે તુ પણ મુજ સરીખી સજા,
બસ એકલતાનુ મને એક કારણ તુ આપ !