STORYMIRROR

Amrish Shukla

Others Romance Tragedy

3  

Amrish Shukla

Others Romance Tragedy

એ જોઈ નહી શકે

એ જોઈ નહી શકે

1 min
26.7K


ન રાખશો ખુલ્લુ મો મારૂ એ જોઈ નહી શકે,

સાથ અંતીમ ક્ષણનો એ નિભાવી નહી શકે !


કોણે કહ્યું આપે છે પીડા છોડવા ટાણે બધુ,

મુખ પર હાસ્ય અંતીમ મારૂ એ જોઈ નહી શ !


હશે કચવાટ થોડો ઘણો એને ધ્યાનથી જોજો,

ગયુ હથીયાર નાકામ એમનુ એ જોઈ નહી શકે !


હશે મુખવટો તોય ખરતા હશે આંસુ જુઠના,

હશી ને આપી છે વિદાય મેં એ જોઈ નહી શકે !


કરતા રહ્યાં તરકટ સતાવવા જીવન ભર,

છેતરી ગયો આજ હું એને એ જોઈ નહી શકે !


લીધો છેલ્લો ભરી છે સુગંધ સમેટી એમની,

છે અંતીમ શ્વાસ આ મારો એ જોઈ નહી શકે !


Rate this content
Log in