Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrish Shukla

Romance

4  

Amrish Shukla

Romance

કોને ખબર

કોને ખબર

1 min
13.9K


કોને ખબર એની રાત કેવી હશે..

એ પણ કેટલી બધી ઝુરતી હશે..!!


હશે પુર્ણ ખીલેલો ચાંદ છતાં પણ..

એની આંખોથી ધરતી ખોદતી હશે..!!


જલતા હશે દિપક ઘરે ઘરે બધા ના..

એ દિલ ખુદનું જલાવી બેઠી હશે..!!


બની હવા પહોચુ આગણે એના..

ખોલી દરવાજો એ વાટ જોતી હશે..!!


Rate this content
Log in

Similar gujarati poem from Romance