Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Amrish Shukla

Others

3  

Amrish Shukla

Others

જવાનુ એકલા એ ક્યાં એ યાદ છે

જવાનુ એકલા એ ક્યાં એ યાદ છે

1 min
13.8K


કોણે સજાવી મહેફીલ અહી,

બધે એકલતાનો ઓથાર છે.


નથી સાંભળતા એવુ કાઈ નથી,

બેધ્યાન પણાનો આ ઢોંગ છે.


હતી સરખી જ હિસ્સેદારી બધે,

બસ નફામાં જ એનુ ધ્યાન છે.


ચાલતુ નથી ચક્ર સમયનુ એકલા,

ભુલા ગયા હવાઓ ની પણ રાસ છે.


હોય ભલે બધા સાથ અંતીમ લગી,

જવાનુ એકલા એ ક્યાં એ યાદ છે.


Rate this content
Log in