Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Tragedy Others

4  

Kaushik Dave

Drama Tragedy Others

વિશ્વાસ નથી મારા પર ?

વિશ્વાસ નથી મારા પર ?

1 min
338


અફસોસ મને એ છે કે વિશ્વાસ તારો ના ટક્યો

વિશ્વાસથી ચાલે છે જિંદગી, શંકાથી એ તૂટ્યો,


નાની નાની બાબતોમાં વાંધા કાઢતી રહે છે

ભરોસો મારા પર નથી ! શંકાથી એ તૂટ્યો,


કહું શું હું તને પોતાના ગણીને માનું છું

પોતાનાને જ ભરોસો નથી, શંકાથી એ તૂટ્યો,


શંકાનું સમાધાન કરવા તને બહુ સમજાવી 

વિશ્વાસ નથી મારા પર ? વિશ્વાસ તારો ના ટક્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama