STORYMIRROR

Hemisha Shah

Drama

4  

Hemisha Shah

Drama

હીરો

હીરો

1 min
298

નામ એના ઘરનું "મન્નત" છે,

એના માટે એ જ "જન્નત" છે,


બાળપણમાં દુઃખ વેઠ્યું હતું

માબાપનું મૃત્યુ દેખ્યું હતું,


સામાન્ય પરિવાર એનો ગણાયો

ખુદમાં આત્મવિશ્વાસ ખુબ જણાયો,


જન્મ્યો લઈ કંઈક અલગ કિસ્મતથી

ફિલ્મમાં હીરો બન્યો ખુદની હિંમતથી,


પોતાનામાં કંઈક વાત છે 

જીવન એનું બસ ખાસ છે,


પછી પાછું વાળીને જોયું નથી

ધૈર્ય ને જોશ ખોયું નથી,


હવે તો દેશ વિદેશ ઘૂમે છે 

જાહોજલાલી એના કદમ ચૂમે છે.. 

 

આજે દેશ-વિદેશમાં પ્યારો છે 

શાહરુખ ખાન "હીરો" મારો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama