STORYMIRROR

Rita Patel

Drama Romance Tragedy

4  

Rita Patel

Drama Romance Tragedy

શું હતું

શું હતું

1 min
251

કોણ જાણે એ વાતમાં શું હતું ?

વીતી ગયેલી રાતમાં શું હતું ?


વાત માંડીને મારે કહેવું હતું,

કે વાતની શરૂઆતમાં શું હતું.


મારા પ્રેમને ના સરખાવો સૌથી,

શું કહું એના તફાવતમાં શું હતું.


માંગેલું વર આપી પણ દે પ્રભુ,

કહો તમારી ઈબાદતમાં શું હતું ?


નહીં બાદ કરી શકો મને શાયદ,

તમારા હર ખયાલતમાં શું હતું ?


આજસુધી જે તમે કહ્યાં નથી,

ભેદ એ જઝબાતમાં શું હતું ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama