Rita Patel
Romance Tragedy
દર રોજ કોઈ સ્વપ્નું તૂટી જાય છે,
દર રોજ કોઈ પોતાનું રિસાઈ જાય છે,
ના જાણે મારા નસીબમાં શું છે,
જેમને યાદ કરું છું એજ લોકો મને ભૂલી જાય છે.
શું હતું
સવાલ પુછે છેં
એ ગમનો શું મત...
પથ્થર પણ પોચા...
દર રોજ કોઈ સ્...
શબ્દો શરમાય ત...
શોધું છું
યાદોની નાવ
શું આપું તને ...
ભૂલી જા મને
બજારમાં ભટકાવું એ તો સહજ વાત છે જીવતરની .. બજારમાં ભટકાવું એ તો સહજ વાત છે જીવતરની ..
કોઈપણ પરિસ્થિતિમાં સાથ આપી દે તું .. કોઈપણ પરિસ્થિતિમાં સાથ આપી દે તું ..
'બસ આટલે આવીને 'પ્રેમનિર્ઝર' શબ્દો ખોવાઈ ગયા હવે, લખ્યું તારું નામ કવિતામાં ને અમે ખૂબ વગોવાઈ ગયા હવ... 'બસ આટલે આવીને 'પ્રેમનિર્ઝર' શબ્દો ખોવાઈ ગયા હવે, લખ્યું તારું નામ કવિતામાં ને અ...
'તારા માટે આશ હતી એ જિંદગી ભર રહેશે, કઈક ખાસની શી જરૂર છે. તારા માટે માન છે એ જિંદગી ભર રહેશે, શાનની... 'તારા માટે આશ હતી એ જિંદગી ભર રહેશે, કઈક ખાસની શી જરૂર છે. તારા માટે માન છે એ જિ...
કુદરતની આ સુંદર ભેટ મળી છે .. કુદરતની આ સુંદર ભેટ મળી છે ..
પ્રકૃતિના ખોળે રમતી મમતા બની ગઈ .. પ્રકૃતિના ખોળે રમતી મમતા બની ગઈ ..
રાત રંગાઈ છે ચાંદનીના રંગે .. રાત રંગાઈ છે ચાંદનીના રંગે ..
વહેલી પરોઢનું પ્રકાશનું ઝગમગતું ઝાકળ, ને .. વહેલી પરોઢનું પ્રકાશનું ઝગમગતું ઝાકળ, ને ..
ગમતી વાતને ભૂલતા વાર નહિ લાગે .. ગમતી વાતને ભૂલતા વાર નહિ લાગે ..
'તને જોઈને મનની વાત યાદ આવે, વાતની સાથે રાત યાદ આવે, તને મળીને એ મિલન યાદ આવે, છૂટેલો તારા હાથનો સાથ... 'તને જોઈને મનની વાત યાદ આવે, વાતની સાથે રાત યાદ આવે, તને મળીને એ મિલન યાદ આવે, છ...
'નીદરમાં ઘણી વ્યસ્ત રહી પણ શ્વાસ એમનો બહુ યાદ આવે છે, સવારથી સાંજ સુધી એકદમ ચૂપ રહી પણ એકાંતમાં બહુ ... 'નીદરમાં ઘણી વ્યસ્ત રહી પણ શ્વાસ એમનો બહુ યાદ આવે છે, સવારથી સાંજ સુધી એકદમ ચૂપ ...
આ ચાંદ સંતાય એ પેલા બોલાવ તો આવું .. આ ચાંદ સંતાય એ પેલા બોલાવ તો આવું ..
'આવી જાવો હવે મળવા મનમાં, આશા ઓ ઠર ઠરે વરસાદમાં, આંખ કોરી થઈ અચાનક શું થયું, મનનો દરિયો ભરે મોજા વરસ... 'આવી જાવો હવે મળવા મનમાં, આશા ઓ ઠર ઠરે વરસાદમાં, આંખ કોરી થઈ અચાનક શું થયું, મનન...
'તું અષાઢ મોર થઈને ટહકુ, હું પ્રેમનો ટહુકાર બનીને મલકું, તું મીઠી મોરલી થઈને સુર સંભળાવ, હું પ્રેમની... 'તું અષાઢ મોર થઈને ટહકુ, હું પ્રેમનો ટહુકાર બનીને મલકું, તું મીઠી મોરલી થઈને સુર...
'ધરાપટને આ નભ મળે તો ગમે, મનને આ તન મળે તો ગમે, શબ્દને આ શ્વાસ મળે તો ગમે, વિચારને વાક્ય મળે તો ગમે.... 'ધરાપટને આ નભ મળે તો ગમે, મનને આ તન મળે તો ગમે, શબ્દને આ શ્વાસ મળે તો ગમે, વિચાર...
'તારા નયનને આ આશ મળી ગઈ આ મૌસમને ઉઘાડ મળી ગયો, તારા હૈયાને આ હાશ મળી ગઈ આ મૌસમને વરસાદ મળી ગયો.' સું... 'તારા નયનને આ આશ મળી ગઈ આ મૌસમને ઉઘાડ મળી ગયો, તારા હૈયાને આ હાશ મળી ગઈ આ મૌસમને...
'પ્રેમ એટલે દરિયાના મોજાંને નિહાળતા વિતાવેલી એક ક્ષણ, પ્રેમ એટલે તારી આંખમાં મારું પ્રતિબિંબ.' સુંદર... 'પ્રેમ એટલે દરિયાના મોજાંને નિહાળતા વિતાવેલી એક ક્ષણ, પ્રેમ એટલે તારી આંખમાં માર...
'આપણે ક્યાં જગ્યા જોઈએ છે, મનને મૂકવા ચાલ ખસ્તા જઈએ, આ નિર્જન વેરાનને શું કરશું, એક પરિવાર બાંધીને વ... 'આપણે ક્યાં જગ્યા જોઈએ છે, મનને મૂકવા ચાલ ખસ્તા જઈએ, આ નિર્જન વેરાનને શું કરશું,...
'જેને સાચવવો છે પણ સમય નથી મળતો એ વ્યવહાર છે, જેને મેળવવી છે પણ મેળવી નથી શકતા એ મહાનતા છે.' સુંદર લ... 'જેને સાચવવો છે પણ સમય નથી મળતો એ વ્યવહાર છે, જેને મેળવવી છે પણ મેળવી નથી શકતા એ...
'કંઈક અલગ રીતે નિભાવીએ સંબધ અમે તો, જાજુ નહિ પણ થોડું, યાદ આવશુ અમે તો.' સુંદર માજની લાગણીસભર કવિતા. 'કંઈક અલગ રીતે નિભાવીએ સંબધ અમે તો, જાજુ નહિ પણ થોડું, યાદ આવશુ અમે તો.' સુંદર મ...