એ ગમનો શું મતલબ જેમાં તારી કમી હોય…
એ ગમનો શું મતલબ જેમાં તારી કમી હોય…
એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુશીનો શું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારીને મોતથી મહોબ્બત કરી બેઠી
કે
એ જિંદગીનો શું મતલબ જેમાં તારી કમી હોય…
