STORYMIRROR

Rita Patel

Tragedy

3  

Rita Patel

Tragedy

ભૂલી જા મને

ભૂલી જા મને

1 min
184

ભૂલી શકીશ મને તું ભૂલી જા, તારાથી રહી શકાશે મારા વિના તો ભૂલી જા મને,

હું તારા દિલમાં ક્યારે હતી જ નહી એમ રહી શકીશ તો ભૂલી જા મને,


તારા જીવનમાં ક્યારેય પણ મારુ સ્થાન હતું જ નહી અગર તો ભૂલી જા મને,

જીવી શકીશ તું એકલો મારા વિના તો ભૂલી જા મને,


મારી યાદો તને નહી સતાવે હવે તો ભૂલી જા મને,

અગર તે ક્યારેય પ્રેમ કર્યો જ નહતો તો ભૂલી જા મને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy